Dharma Sangrah
✕

પ્રીતમએ આપ્યું હિંટ, કલંકના પહેલા ગીતમાં આ ખાસ અંદાજમાં નજર આવશે આલિયા ભટ્ટ

Updated: સોમવાર, 18 માર્ચ 2019 (12:52 IST)
કરણ જોહરની મેગા બજેટ ફિલ્મ કલંક 17 એપ્રિલને રિલીજ થઈ રહી છે. આ ફિલ્મનો ટીજર વીડિયો રિલીજ થઈ ગયું છે જેને દર્શકોએ ખૂબ પસંદ કર્યું છે.અ આ 
 
ટીજરએ રીલીજ થયા પછી દર્શકના દિલમાં ટ્રેલર માટે ઉત્સુકતા વધી રહી છે. અત્યારે ફિલ્મના પ્રથમ ગીતને લઈને મ્યૂજિક કંપોજર પ્રીતમએ તેમના ટ્વિટર હેંડલથી ટ્વીટ કરી એક મોટું સીક્રેટ રીવીલ કર્યું છે. 
પ્રીતમએ આ જણાવી ફેંસના ગીત માટે એક્સાઈટેફ કરી દીધું છે. હવે જોવું આ છે કે મેકર્સ પહેલા ફિલ્મનો ગીત રીલીજ કરશે કે તેનો ટ્રેલર. આલિયા ભટ્ટએ ફેંસને આ ટ્વીટ પછી સાતમા આસમાન પર છે અને તેને ખૂબ લાઈક અને શેયર કરી રહ્યા છે. 
 
 
 
 

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

વારેઘડીએ પેટ ફૂલવા પાછળ તમારી ડાયેટ હોઈ શકે છે જવાબદાર, ડોક્ટરે ગણાવ્યા બ્લોટિંગ વધારનારા ફુડ્સ

Chanakya Niti: ફક્ત વાતોથી નહી, આ 5 હરકતોથી ખુલે છે ખોટા મિત્રોની પોલ, આચાર્ય ચાણક્યે બતાવ્યા છે માણસને પારખવાના સટીક ઉપાય

Happy Children's Day 2026 Wishes Images : એ વો નન્હે ફૂલ હૈ જે ભગવાન કો લગતે પ્યારે.. અહીથી પસંદ કરીને મોકલો બાળદિન ની શુભેચ્છા

આ 3 મૂલાંકના બાળકો હોય છે ખૂબ જ બુદ્ધિમાન અને ક્રિએવટિવ, માતા-પિતાનુ નામ ખૂબ કરે છે રોશન

Children Day essay in gujarati- બાળ દિવસ નિબંધ

આગળનો લેખ
Show comments