ફરહાન અખ્તરે કર્યુ કંફર્મ, આ મહિને કરશે GF શિવાની સાથે લગ્ન

farhan akhtar
મુંબઈ.| Last Updated: બુધવાર, 6 માર્ચ 2019 (12:49 IST)
બોલીવુડ એક્ટર વર્તમન દિવસોમાં પોતાની લવ લાઈફને લઈને ખૂબ ચર્ચામાં છે.
સમાચાર છે કે ફરહાન શિબાનીને ડેટ કરી રહ્યા છે. જો કે તેમને ક્યારેય પણ પોતાના સંબંધો પર ખુલ્લા મનથી વાત નથી કરી. પણ હવે એક શો માં પહોંચેલા ફરહાને કંફર્મ કર્યુ કે તે શિબાની સાથે ટૂંક સમયમાં જ લગ્ન કરવાના છે. ઉલ્લેખનીય છે કે
તાજેતરમાં ફરહાન ભૂમિ સાથે ચૈટ શો 'ટેપકાસ્ટ'
સીઝન 2 માં પહોંચ્યા. આ દરમિયાન જ્યારે શિબાનીએ ટેપમાં ફરહાનને પુછ્યુ - આપણે લગ્ન એપ્રિલમાં કરી રહ્યા છે કે મે મહિનામાં મને બતાવો કારણ કે હુ ખૂબ જ કન્ફ્યુઝ છુ. જેના પર ફરહાને જવાબ આપ્યો - અમે વર્તમાન દિવસોમાં વૈડિંગ પ્લૈનર્સને જોઈ રહ્યા છીએ. આમ તો લગ્ન એપ્રિલમા કે પછી મે માં થઈ શકે છે. ફરહાનની અ વાત સાંભળી તેમના ફેંસ ખૂબ ખુશ છે.
farhan akhtar
સગાઈ કરી ચુક્યા છે

વીતેલા દિવસોમાં સમાચાર આગ્યા હતા કે બંનેયે સગાઈ પણ કરી લીધી છે. જો કે અત્યાર સુધી શિબાની અને ફરહાનની તરફથી આ સમાચાર પર સત્તાવાર નિવેદન નથી આવ્યુ. આ સાથે જ સમાચાર છે કે બંને ટૂંક સમયમાં જ લગ્નના બંધનમાં બંધાવવા જઈ રહ્યા છે.
farhan akhtarઆ પણ વાંચો :