Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

દીપિકા-રણવીર નવેમ્બરની આ તારીખે કરશે લગ્ન

Updated: સોમવાર, 28 મે 2018 (12:37 IST)
બોલીવુડ સ્ટાર રણવીર સિંહ અને દીપિકા પાદુકોણના લગ્નની ચર્ચાઓ જોરો પર છે. છેલ્લા કેટલાક દિવસોથી સતત એવા સામચાર આવી રહ્યા હતા કે આ કપલ આ વર્ષના અંત સુધી લગ્નના બંધનમાં બંધાય શકે છે.  પછી જાણવા મળ્યુ કે ડિસેમ્બરમાં બંને એકબીજાના થઈ શકે છે. હવે નવી રિપોર્ટ્સ મુજબ એવુ કહેવાય રહ્યુ છે કે આ કપલ આ વર્ષે નવેમ્બરમાં લગ્ન કરી શકે છે. 
જ્યા સુધી વાત છે તારીખની તો બોલીવુડની ગલીઓમાં ચર્ચા છે કે બાજીરાવ મસ્તાની આ જોડી 19 નવેમ્બરના રોજ મંડપમાં દેખાય શકે છે. જયા સુધી વાત છે વેન્યૂની તો બંનેયે મુંબઈમાં જ લગ્ન કરવાના સમાચાર છે.  જો કે બોલીવુડની આ પૉપુલર જોડીએ અત્યાર સુધી કોઈ પણ અધિકારિક એલાન કર્યુ નથી. પણ એવુ કહેવાય રહ્યુ છે કે દીપિકા લગ્નને કારણે હાલ કોઈ ફિલ્મ સાઈન કરી રહી નથી. 
જો કે ફેંસ તો રાહ જોઈ રહ્યા છે કે આ જોડી કોઈ ઓફિશિયલ એનાંસમેંટ કરે. જે તેમની જિજ્ઞાસાને શાંત કરી શકે.  હાલ તો માત્ર અટકળોનો દોર ચાલી રહ્યો છે અને બોલીવુડ સૂત્રોના હવાલાથી અનેક પ્રકારના સમાચાર બોલીવુડની ગલિયોમાં ચાલી રહ્યા છે.  વત કરે વર્ક ફ્રંટની તો રણવીર જ્યા સતત ફિલ્મો સાઈન કરી રહ્યા છે તો બીજી બાજુ પદ્માવત પછી દીપિકાએ કોઈ પણ પ્રોજેક્ટ સાઈન કર્યો નથી.

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

બાપ્પાને ભોગ ધરાવવા બનાવો સ્પેશિયલ બૂંદી મોદક, આ ટ્રિકથી ફૂલી-ફૂલી બનશે બૂંદી

મોદક પાયસમ ખીર: પરંપરાગત અને ચટપટી દક્ષિણ ભારતીય ફ્યુઝન રેસીપી

એક-એક કળી છોલવાની ઝંઝટ છોડો, લસણ ફોલવાની દેશી રીત બચાવશે સમય

એ 10 મિનિટ કોઈનો જીવ બચાવી શકો છો... હાર્ટ અટેકના લક્ષણ દેખાતા જ કરો આ કામ

ખાસ ચોકલેટ મલાઈ રોલ, સરળ રીતે બનાવો સ્વાદિષ્ટ મીઠાઈ

આગળનો લેખ
Show comments