ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: સોમવાર, 8 જાન્યુઆરી 2018 (16:57 IST)

આ તારીખે રીલીજ થશે Padmavat, લેશે અક્ષય કુમારની ફિલ્મ PadManથી પંગો

ખત્મ થયું ઈંતજાર કારણકે દીપિકા પાદુકોણ, રણવીર સિંહ અને શાહિદ કપૂર સ્ટારડમ મોસ્ટ અવેટેડ ફિલ્મ પદ્માવતની રીલીજ ડેટ સામે આવી ગઈ છે. પહેલા આ ફિલ  પદ્માવતીના નામથી 1 ડિસેમ્બરે રીલીજ થનારી હતી, પણ કરણી સેના સાથે ઘણા રાજનીતિક દળ દ્બારા વિરોધ પ્રદર્શન પછી આ ફિલ્મની રીલીજ ડેટ અગળ વધારે નાખી હતી. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શએ ફિલ્મની નવી રીલીજ ડેટ ઘોષિત કર્યું છે . તેના ટ્વીટ મુજબ આ ફિલ્મ 25મી જાન્યુઆરીને રીલીજ થશે. 
જણાવી નાખે કે અક્ષય કુમાર સ્ટારર ફિલ્મ પેડમેન 26 જાન્યુઆરીને જ રીલીજ થનારી છે. અક્ષય આ વાતની પુષ્ટિ કરી છે કે ફિલ્મની રીલીજ ડેટ આગળ નહી 
 
વધશે તેથી સાફ છે કે રિપલ્બ્લિક ડે ના અવસરે બૉસ ઑફિસ પર અમન બે ફિલ્મોની ટ્ક્કર જોવા મળશે.