શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મંગળવાર, 23 જાન્યુઆરી 2018 (12:02 IST)

Padmavat ના ચાર ડાયલોગ જે ફિલ્મ રીલીજથી પહેલા જ થઈ ગયા છે Viral,સાંભળીને રૂવાંટા ઉભા થઈ જાય

દીપિકા પાદુકોણ, શાહિદ કપૂર અને રણવીર સિંહની ફિલ્મ પદ્માવતને લઈને કેટલો હલ્લો કરાઈ રહ્યું છે પણ ફિલ્મને અત્યારે સુધી રીલીજ અને પ્રોૂ અને સીંસમાં કોઈ એવી વાત નહી જે રાજપૂરી શાન-શોકતને નુકશાન પહોંચાડે પણ ફિલ્મના પ્રોમોમાં આવેલા ડાયલોગ સાંભળી તો રાજપૂતી વિરાસતના પ્રતિ સમ્માન વધે છે. ફિલ્મની રીલીજ્ની રાહ જોતા મોટા વિવાદ પછી સાફ થઈ ગઈ છે. ફિલ્મનો નામ "પદ્માવતી" થી "પદ્માવત" કરાયું "ઘૂમર" ગીતમાં ફેરફાર કર્યું અને ફિલ્મની રીલીજ ડેટ 25 જાન્યુઆરી તો તેનો ટકરાવ પેડમેન થી થતું નજર આવ્યું. પન અક્ષય કુમારએ બે પગલા આગળ વધીને કામ કર્યું અને તેણે પેડમેનની રીલીજ દેટ ને 
વધારી દીધું. આ રીતે પદ્માવત હવે રીલીજ થઈ રહી છે અને ફિલ્મના ડાયલોગ કોઈને પણ રૂંવાટા ઉભા કરવા માટે છે.... 
'ચિંતા કો તલવાર કી નોંક પે રખે , વો રાજપૂત ... રેત કી નાવ લેકર સમુંદર સે શર્ત લગાએ , વો રાજપૂત ... અઔર જિસકા સર કટે ફિએર ભી ધડ દુશ્મન સે લડતા રહે, વો રાજપૂત ...
શાહિદ કપૂર, રાજા સતનસેન 
"રાજપૂતી કંગન મે ઉતની તાકત હૈ જિતની રાજપૂતી તલવાર મે.... 
દીપિકા પાદુકોણ- પદ્માવતી 
 
" કહ દીજિએ અપને સુલ્તાન સે કિ ઉનકી તલવાર સે જ્યાદા લોહા હમ સૂર્યવંશી મેવાડિયો કે સીને મેં હૈ...' 
"અસુરો કા વિનાશ કરને કે લિએ દેવી કો ભી ગઢ સે ઉતરના પડા થા. ચિતૌડ કે આંગન મે એક ઔર લડાઈ હોગી જો ન કિસી ને દેખી હોગી ન સુની હોગી ઔર વો લડાઈ હમ ક્ષત્રણિયા લડેંગી . ઔર યહી અલાઉદ્દીન કે જીવન કી સબસે બડી હાર હોગી...