Webdunia - Bharat's app for daily news and videos

Install App

આ એક્ટરેને કરવી છે Bollywood માં એન્ટ્રી

સોમવાર, 15 નવેમ્બર 2021 (15:19 IST)
Dwayne Johnson ડવેન જોનસને  હોલિવૂડના એક દિગ્ગજ અભિનેતા છે. તેમની લોકપ્રિયતા માત્ર હોલિવૂડમાં જ નહી પરંતું સમગ્ર વિશ્વમાં છે.તેમની તાજેતરમાં જ રિલિઝ થયેલી ફિલ્મ રેડ નોટિસ  લોકોને ખૂબ જ પસંદ આવી રહી છે. રેડ નોટિસમાં આ સ્ટાર દિલધડક એકશન કરતા જોવા મળે થે,.તેમના આ ફિલ્મના પ્રમોશનમાં કરેલ પ્રેસ કોન્ફરન્સમાં તેમણે તેમના મનની વાત કરી હતી. 

Dwayne Johnson 
અભિનેતા ડવેન જોનસને Dwayne Johnson  હજું સુધી કોઇ બોલિવૂડની ફિલ્મની ઓફર નથી મળી પરંતુ જો આવી ભવિષ્યમાં કોઇ ઓફર મળે તો ચોક્કસ વિચારશે, આ પ્રેસ કોન્ફરન્સમાં તેમને બોલિવૂડ વિશે સવાલ કરાયો હતો તેના જવાબમાં તેમણે આ વાત કરી હતી. તેમણે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન બોલિવૂડ વિશે અને ઘણી વાતો કરી હતી. આ સમયે ફિલ્મના અન્ય સ્ટાર કાસ્ટ ગેલ અને ગૈડોટ અને રયાન રેનોલ્ડ પણ ઉપસ્થિત હતા
 

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

મુંબઈ-ઉત્તર ભારતીય સ્ટ્રીટ ફૂડની લોકપ્રિય ચાટ દહીં કચોરી રેસીપી

Mutton Galouti Kebab -કુરબાની પછી તરત જ મટન ગલોટી કબાબ આનંદ માણો! તેનો સ્વાદ દરેકને આંગળીઓ ચાટવા માટે મજબૂર કરી દેશે.

Litchi Basundi ઉનાળાની ખાસ મીઠાઈ લીચી બાસુન્ડી - ઇન્સ્ટન્ટ મીઠાઈ

ઉનાળાની ખાસ 'મેંગો મસ્તાની' ફક્ત 10 મિનિટમાં બનાવો; સરળ રેસીપી જુઓ

આગળનો લેખ
Show comments