1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
  4. Shivshahir Babasaheb Purandare Death

Shivshahir Babasaheb Purandare Death પદ્મ વિભૂષણ બાબાસાહેબ પુરંદરેનું 99 વર્ષની વયે નિધન, વડાપ્રધાન મોદીએ શોક વ્યક્ત કર્યો

Shivshahir Babasaheb Purandare Death
Shivshahir Babasaheb Purandare Deathજાણીતા ઈતિહાસકાર અને પદ્મ વિભૂષણથી સન્માનિત બલવંત મોરેશ્વર પુરંદરેનું આજે પુણેની હોસ્પિટલમાં નિધન થયું છે. તેઓ 99 વર્ષના હતા. શિવ શાહિર બાબાસાહેબ પુરંદરેના નિધન પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ શોક વ્યક્ત કર્યો છે. પીએમ મોદીએ ટ્વીટ કરીને લખ્યું, મારી પાસે આના માટે શબ્દો નથી.પીએમ મોદીએ ટ્વીટ કરીને લખ્યું, બાબાસાહેબ પુરંદરેના નિધનથી ઈતિહાસ અને સંસ્કૃતિની દુનિયાના એક યુગનો અંત આવ્યો છે. તેમના કારણે જ આવનારી પેઢીઓ છત્રપતિ શિવાજી મહારાજ સાથે જોડાયેલી રહેશે 
 
Shivshahir Babasaheb Purandare Death
આગળનો લેખ
લગ્નના 12 કલાક પહેલાં વરરાજાનું મોત