Daily Horoscope
✕

#Malaika મલાઈકા અરોડાનો ગ્લેમરસ અંદાજ

Updated: રવિવાર, 2 ડિસેમ્બર 2018 (07:52 IST)
સોશિયલ મીડિયા પર સમયે સમયે મલાઈકા અરોડા તેમના ગ્લેમરસ અંદાજ  જોવાતી રહે છે. અત્યારે જ તેણે કેટલીક ફોટા પોસ્ટ કરી છે જેમાં તે સુંદર અને હૉટ નજર આવી રહી છે. 
એક ફોટામાં તે કરણ જોહરની સાથે નજર આવી રહી છે. કરન અને મલાઈકા મળીને એક ટીવી શો જજ કરે છે. 
મલાઈકા તેમની ઉમ્ર 45 થઈ ગઈ છે. આ ઉમ્રમાં જે રીતે તેણે તેમને મેંટેન કર્યા છે તે વખાણ માટે છે. તેમનાથી ઓછી ઉમ્રની હીરોઈનોને તે ટક્કર આપે છે. 
મલાઈકાના ફેંસ ન માત્ર તેની ફોટા ખૂબ પસંદ કરે છે પણ આ વાત પર પણ આશ્ચર્ય કરે છે કે મલાઈકા કેવી રીતે પોતાને ફિટ બનાવે છે. 
 

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

શરદી ખાંસીથી છુટકારો અપાવવામાં કેટલી અસરકારક છે આદુ-તુલસીની ચા ?

ક્રિસ્પી બેક્ડ મસાલા કાજુ (Crispy Baked Masala Kaju)

Diwali Ghughra Recipe Tips- ઘૂઘરા ફૂટી ન જાય અને પૂરણ બહાર ન આવે તે માટે આ ૫ ટિપ્સ વાપરો

1 કલાકની અંદર શુગરને ડાઉન કરે છે આ પાન, ડાયાબીટીસનાં દર્દી ઘરમાં સહેલાઈથી ઉગાડી શકે છે આ છોડ

10 Famous Gujarati dishes- ગુજરાતની 10 પ્રખ્યાત વાનગીઓ અને તેના વિશેની માહિતી

આગળનો લેખ
Show comments