શુક્રવાર, 8 ઑગસ્ટ 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : ગુરુવાર, 7 જૂન 2018 (11:10 IST)

મલાઈકા અરોરાએ ફેંસને કર્યો સવાલ - સ્વિમિંગ કરતી વખતે હુ શુ પહેરુ ?

Malaika arora
બી ટાઉનમાં રોજ સેલિબ્રીટીજના કોઈ ન કોઈ વાતને લઈને ટ્રોલ કરાય છે. ત્યારે નવી હીરોઈંસ પરેશા થાય છે પણ લાંબા સમયથી ટકેલી હીરોઈંસને ખબર છે કે તેને કેવી રીતે ટ્રોલિંગની આ નેગેટિવિતીથી બચવું છે, પછી બોલ્ડ એક્ટ્ર્સ છે તો શું વાત છે. અહીં વાત થઈ રહી છે મલાઈકા અરોડાની. 
 
મલાઈકાએ અત્યારે જ તેમની સમુદ્રમાં ડુબકી લગાવતા એક જૂની પિક્ચર સોશલ મીડિયા પર શેયર કરી. તેમાં એ ખૂબ હૉટ લાગી રહી છે. પણ ટ્રોલર્સને તો અવસર જોઈએ. તેથી તેણે મલાઈકાને ઉમરં, બોલ્ડનેસ અને કોસ્ટ્યૂમને લઈને ટ્રોલ કર્યું. પણ મલાઈકાને ટ્રોલર્સના કોઈ અસર નથી થયું. 
 
મલાઈકાના આ પિકચરને ઈંસ્ટાગ્રામ પર આમ તો આશરે લાખો લાઈક્સ મળ્યા છે પણ ટ્રોલિંગ ઓછી નથી થઈ. જો મલાઈકાની હૉટ પિકચર્સનો આ કોલાજ મલાઈકાએ ટ્રોલિંગને લઈને કીધું કે હું ટ્રોલ પર વધારે ધ્યાન નથી આપતી અને આ તેનાથી નિપટવાનો સૌથે સારું ઉપાય છે. મલાઈકા નહી ઈચ્છતી કે એ હવે આ રીતેની નેગેટિવિટી અજમાવે. મલાઈકાએ આપણ કીધું કે ટ્રોલ કરતા લોકોને ખબર હોવી જોઈએકે સ્વિમિંગનો સહી અટાયર શું છે? 
 
લોકોને પિકચરમાં મારા કપડા જોવાઈ રહ્યા છે. તે બધા લોકો માટે મારી પાસે એક સવાલ છે કે તમારી મુજબ સ્વિમિંગ કે ડ્રાઈવિંગ કરતા સમયે પહેરાતા સહી અટાયર હ શું છે? મારા માટે તો સ્વિમ સૂટ છે. જો લોકો વિચારે છે કે મને કઈક બીજું પહેરવું જોઈએ, તો મને જણાવો.