સોમવાર, 9 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. લોકપ્રિય
Written By

મલાઈકા અરોડાએ પસંદની બેડ પોજીશનને કર્યું ખુલાસો

બૉલીવુડની યમ્મી મમ્મી મલાઈકા અરોડાને કહેવાય છે કે ઉમ્ર વધવાની સાથે-સાથે તેમની હોટનેસ વધતી જઈ રહી છે. સોશલ મીડિયા પરએ તેનો સાક્ષી આપી રહી છે. અત્યારે જ તેણે તેમના બેડરૂમ સીક્રેટનો ખુલાસો એક ચેટ શો પર કર્યું. 
 
શોમાં પૂછાયું કે બેડ પર તેમની પસંદની પોજીશન શું છે? બોલ્ડ એંડ બ્યૂટીફુલએ તપાકથી જવાબ આપ્યું "ઑન ટોપ" 
 
મલાઈકાએ એ પણ  જણાવ્યું કે તેને "ગેમ નાઈટ"  "દાઢીવાળા છોકરા" અને "ફની ગાય"  પસંદ છે. 
 
ઉલ્લેખનીય છે કે મલાઈકાએ અરબાજ ખાનથી તલાક થઈ ગયું છે અને આ દિવસોએ સિંગલ છે. આમ તો તેનો નામ ફિલ્મ અભિનેતા અર્જુન કપૂર અને એક બિજનેસમેનથી જોડાઈ રહ્યું છે.