ગુરુવાર, 21 ઑગસ્ટ 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 23 ઑક્ટોબર 2018 (15:46 IST)

નર્સરીની છાત્રાથી સ્કૂલ કેબમાં દુષ્કર્મ

rape with 4 year girl
દિલ્હીમાં ફરી એક શર્મ કરનારી ઘટના સામે આવી છે. એક નર્સરીની છાત્રાથી સ્કૂલ કેબમાં દુષ્કર્મનો કેસ સામે આવ્યું ચે. પોલીસએ આરોપી કેબ્સ ચાલકને ગિરફતાર કરી લીધું છે. જણાવીએ કે કેસ રોહિણી સેક્ટર 25નો છે. પરિજનની શિકાયત પર શાહાબાદ ડેયરી પોલીસએ પોક્સો એક્ટમાં કેસ દાખલ કરી લીધં છે અને કેસની તપાસ કરી રહી છે. 
 
4 વર્ષની પીડિત બાળકી એક નામી સ્કૂલમાં ભણે છે અને દરરોજ ઘર પર એક કેબ તેને તેડવા અને મૂકવા આવે છે. પરિજનનો આરોપ છે કે કેસ ચાલક સુરેશ હમેશા બાળકીની સાથે અશ્લીલ હરકત કરતો હતો. 
 
પાછલા અઠવાડિયા આરોપીએ કેબમાં બાળકીની સાથે દુષ્કર્મ કર્યો. પોલીસથી શિકાયત કરી, જ્યારબાદ મેડિકલ તપાસમાં પણ બાળકીની સાથે દુષ્કર્મની પુષ્ટિ થઈ છે. પોલીસએ કેસ દાખલ કરી આરોપીને ગિરફતાર કરી લીધું છે.