શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 22 ઑક્ટોબર 2018 (11:15 IST)

પશ્ચિમ બંગાળમાં નિર્ભયા જેવો કાંડ, આદિવાસી મહિલા સાથે થઈ દરિંદગી

પશ્ચિમ બંગાલમાં એક 34 વર્ષની આદિવાસી મહિલાબી સાથે નિર્ભયા જેવી ઘટનાને અંજામ આપ્યું છે. આ બાબતે પોલીસએ બે લોકોની ધરપકડ કરી છે. આ બન્નેએ મહિલાની સાથે દુષ્કમર્મ કર્યો અને તે પ્રતાડિત કર્યા. પોલીસ મુજબ આ બન્ને આરોપી રત્ના મુંડા અને પરીમલ રૉયએ શનિવારની રાત્રે તેને એક જમીનના સોદાની વાતચીત માટે બોલાવ્યા હતા. 
 
મહિલાને કઈક પણ શંકા નહી થઈ કારણકે બન્ને તેમના પાડોશી હતા. મુંડા અને રૉય મહિલાને તેને ઘરથી દોઢ કિલોમીટર દૂર નદી કાંઠે લઈ ગયા અને તેની સાથે દુષ્કર્મ કર્યા. ત્યારબાદ બન્ની તેમના પ્રાઈવેટ પાર્ટમાં લોખંડની રોડ નાખી દીધી અને લોહીથી લથપથ અવસ્થામાં મૂકી ત્યાંથી ભાગી ગયા. એક રિક્શાવાળા તેને જોયું અને રાતમાં સ્થાનીય હોસ્પીટલ લઈને પહોંચ્યો. 
 
મુંડા અને રૉયએ રવિવારની સવારે મહિલાના બયાનના આધારે તેને ગિફફતાર કરી લીધું.