1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : શુક્રવાર, 7 ડિસેમ્બર 2018 (11:14 IST)

Sunny leon - સની લીઓનીનો હૉટ સેક્સી અવતાર (Hot)

sunny leon
સન્ની લીઓની હંમેશા ચર્ચામાં રહે છે. પોર્ન ઈંડસ્ટ્રીથી બૉલીવુડમાં પોતાનું સ્થાન લેનાર સનીએ દરેકના હૃદયમાં તેની જગ્યા બનાવી લીધી છે. હાલમાં તેઓ તેમની ફિલ્મો અને કમર્શિયલમાં લાગી છે. તે જ સમયે, તેઓ તેમના બાળકો માટે પણ સમય પણ કાઢી લે છે.
 
સની સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે અને તે હંમેશા દરેકને તેની પ્રવૃત્તિઓ સાથે દરેક સમયે અપડેટ કરી રાખે છે. જો કે, લાંબા સમય સુધી, તેમની હૉટ પિક્ચરની કોઈ પણ માહિતી જાહેર કરવામાં આવી ન હતી, જેની ચાહકોને આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. પરંતુ ચાહકો હવે ખુશ થઈ જશે.
સન્ની લિયોનીએ તાજેતરમાં જ ઇન્સ્ટાગ્રામ પર કેટલાક તસ્વીરો શેયર કર્યા છે, જેમાં તે ખૂબ સેક્સી જોવાઈ રહી છે. ન્યૂડ બિકીની અને શર્ટ્સમાં સન્નીની આ તસ્વીરો ખૂબજ સેક્સી લાગી રહી છે. આ ફોટાઓ બ્લેક એંડ વ્હાઈટ છે કદાચ તેથી જ શાનદાર લાગી રહી છે. સનીનો આ અંદાજ જોવા લાયક છે. તેના માટે તેના ફેંસ ખૂબ સમયથી રાહ જોઈ રહ્યા હતા.