મંગળવાર, 16 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. કલાકારોની પ્રોફાઇલ
Written By

6 ફીટ લાંબી છે સાઉથની આ હૉટ અભિનેત્રી, કરાટેમાં મેળવી ચુકી છે બ્લેક બેલ્ટ

સામાન્ય રીતે કોઈ એકટ્રેસ સુંદરતા અને કોમળતાને જ વધારે જરૂરે સમજાય છે. પણ આજે અમે તમને જણાવીશ સાઉથની તે સુંદરી વિશે જેને આ અવધારણાને ખોટું સિદ્ધ કરી દીધું છે. 
 
જી હા તેની હાઈટ 6 ફીટ 2 ઈંચ છે. એ કરાટે પણ ખૂબ જાણે છે આ જ નહી કરાટોમાં તે ડબલ બ્લેક બ્લેટ લઈ લીધા છે. સાથે જ એ ખૂ સુંદર પણ છે. એ
અભિનેત્રીનું નામ છે નમિતા 
 
આ બધું નમિતામાં છે અને તે કારણે એ સાઉથની ફિલ્મ ઈંડસ્ટ્રીમાં ખૂબ નામ રાખે છે. માસૂમ ચેહરા અને મધુર મુસ્કાનવાળી નમિતા આજે સાઉથમાં મશહૂર હોય પણ તે ગુજરાતમાં જન્મી છે. તેનું જન્મ ગુજરાતના સૂરત શહરમાં થયું હતું. 
શાળા અભ્યાસના સમયે નમિતા ઘણી સૌંદર્ય પ્રતિયોગિતાઓમાં ભાગ લઈ લીધું છે. વર્ષ 1998માં તેને મિસ સૂરતનું અવાર્ડ જીત્યું હતું. તેમી અસલી ઓળખ ત્યારે મળી જયારે તેને મિસ ઈંડિયા 2001ની પ્રતિયોગિતામાં ભાગ લીધું અને ચોથી રનરઅપ રહી. તે આવતા વર્ષએ ફિલ્મોમાં આવી ગઈ. એ બિગ બૉસ તમિલ 1 રિયલિટી શોમાં કંટેસ્ટટ હતી. એ શો મશહૂર કમલ હાસને હોસ્ટ કર્યું હતું.