સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. કલાકારોની પ્રોફાઇલ
Written By
Last Updated : ગુરુવાર, 7 માર્ચ 2019 (12:28 IST)

આ છે બૉલીવુડ સ્ટાર્સના પર્સનલ સીક્રેટ, આ એક્ટ્રેસ બોલી- "તેથી નહી પહેરું છું હું બિકની'

જેમ સામાન્ય માણસના કેટલાક પર્સનલ સીક્રેટ હોય છે તેમજ લક્જરી લાઈફ માળી રહ્યા બૉલીવુડ સેલેબ્સ પણ તેમની કેટલીક પ્રાઈવેટ વાત હોય છે. જેને એ કોઈથી પણ શેયર કરવું યોગ્ય નહી માને છે. પણ અમે તમને આ 8 બોલીવુડ સ્ટાર્સના સીક્રેટ જણાવી રહ્યા છે... 
 
તો સૌથી પહેલાં બૉલીવુડના ટાઈગર એટલે કે સલમાન ખાનની. સલ્લૂની પૉપ્યુલિરિટી વિશ્વભરમાં છે અને લોકો તેની પળ-પળની ખબર રાખે છે પણ સલમાનના કેટલા પર્સનલ સીક્રેટ છે જે ઓછા લોકો જ જાણે છે. 
 
જણાવું કે સલમાનનો કહેવું છે કે એ વર્જિન Virgin છે. અને તે આ વર્જિનિટી તેમની પત્ની માટે બચાવીને રાખવા ઈચ્છે છે. આમ તો લોકોએ આ વાતને સીરિયસ નથી લીધું પણ આ વાત બોલતા સમયે સલમાન ખૂબ ગંભીર હતા. 
 
આલિયા ભટ્ટએ બહુ ઓછી ઉમ્રમાં જ બૉલીવુડમાં એક ટૉપની એકટ્રેસમાં નામ હાસેલ કરી લીધું છે. જણાવીએ કે આલિયાના સીક્રેટ કઈ ખાસ નહી છે. તેનો કહેવું છે કે તેને અંધેરાથી બીક લાગે છે અને એ રાત્રે રૂપની લાઈન ઑન કરીને સૂએ છે. 
 
સિદ્દાર્થ મલહોત્રા અત્યારે ઉંચા હોદ્દા માટે બૉલીવુદમાં દિવસ રાત મેહનત કરી રહ્યા છે. તેને તેમની ફિલ્મી કરિયરની શરૂઆત એક્ટ્રેસ આલિયા ભટ્ટની સાથે ફિલ્મ્સ્ટૂડેં ઑફ દ ઈયરથી કરી હતી. પણ જ્યારે સિદ્ધાર્થથી તેમના સીક્રેટ પૂછ્યા તો તેણે જણાવ્યું કે ફિલ્મમાં આલિયાને કિસ કરવું તેનો ખરાબ અનુભવ રહ્યું. સિદ્ધાર્થ માને છે કે આલિયા આ બાબતમાં ખૂબ બોરિંગ છે. 
આ લિસ્ટમાં ચૉકલેટી હીરો શાહિદ કપૂરનો પણ નામ શામેલ છે. કરીના અને શાહિદના અફેયરની ચર્ચા તો ખૂણા-ખૂણામાં હતી. પણ તેના બ્રેકઅપ પછી જ્યારે શાહિદથી એક ઈંટરવ્યૂહમાં આ પૂછાયું કે તે હવે કરીનાની સાથે કામ કરવા ઈચ્છ્શો તો તેના પર શાહિદએ કીધું કે એ ડાયરેકટરના કહેવા પર જરૂર કરીશ પછી એ ગાય હોય કે ભૈંસ 
બૉલીવુડના સુપરહીરો ઋતિક રોશન આ દિવસો તેમની અપકમિંગ ફિલ્મ સુપર 30ની શૂટિંગમાં બિજી છે. ઋતિકના સીક્રેટ છે કે તે બાળપણમાં બોલવામાં બહુ હકલાવતા હતા. 
વાત કરીશ લગ્ન કરીને ઘર વસાવનાર એક્ટ્રેસ સોનમ કપૂરની. સોનમએ એક ઈંટરવ્યૂહમાં આ વાતનો ખુલાસો કર્યું કે એ બિકની તેથી નહી પહેરતી કારણકે તેનો શરીર બિકનીમાં સારું નહી લાગતું. 
આખરે વાત કરીશ બૉલીવુડના હાઈએસ્ટ પેડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપડાની જે હવે હૉલીવુડમાં પણ તેમના હુસ્નથી ધૂમ મચાવી રહી છે. તેણે બૉલીવુડ એકથી એક્ હિત ફિલ્મ આપી છે. જણાવીએ કે તેને એક ઈંટરવ્યૂહમાં કહ્યું હતું કે તેને આજ સુધી કોઈએ પ્રપોજ નથી કર્યું.