આ હીરોઈન પૈસા માટે કરી ચુકી છે આ કામ

Last Updated: સોમવાર, 11 ફેબ્રુઆરી 2019 (15:23 IST)
બૉલીવુડમાં તેમની બોલ્ડનેસમાટે ઓળખાતી એક્ટ્રેસ શર્લિન ચોપડા આજે તેમનો 35મો જનમદિવસ ઉજવી રહી છે. શર્લિન ચોપડાએ તેમની ફિલમ કામસૂત્ર 3D અને દિલ બોલ હડિપ્પા માટે ઓળખાય છે. તેણે ઘણા દિલ્મોમાં આઈટમ નંબર પણ કર્યા છે. તે હમેશા સોશિયલ મીડિયા પર તેમની હૉટ અને સેક્સી ફોટોશૂટ શેયર કરતી નજર આવી જાય છે. શર્લિન બૉલીવુડમાં તો કઈક ખાસ કરી શકી નહી પણ તેની હોટ ફોટા તેને ચર્ચામાં રાખે છે. આગળ જુઓ તેની હૉટ ફોટા અને તેની વિશે રોચક વાતોંઆ પણ વાંચો :