ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. કલાકારોની પ્રોફાઇલ
Written By
Last Modified: મંગળવાર, 5 ફેબ્રુઆરી 2019 (12:03 IST)

જ્યારે અભિષેક બચ્ચનએ સલમાન ખાનનો ઉડાવ્યો હતો મજાક, તો ખૂબ હંસી હતી એશ્વર્યા

બૉલીવુડ એક્ટર અભિષેક બચ્ચન તેમનો આજે જનમદિવસ ઉજવી રહ્યા છે. અભિષેક બચ્ચન તેમની ફિલ્મોથી વધારે પત્બી અને અભિનેત્રી એશ્વવર્યા રાય બચ્ચનને લઈને પણ ચર્ચામાં રહે છે. એશ્વર્યા રાય બચ્ચન અને સલમાન ખાનના પ્રેમના કિસ્સા તો બધા સાંભળતા હશે. આજે પણ જો બન્ને એક જગ્યા જોવાઈ જાય તો ચર્ચમા આવી જાય છે. ત્યારે એશ્વર્યાના પતિ અભિષેક સલમાનના વિશે કઈક બોલશે તો ખબર તો બનશે. વર્ષ 2017ના એક ઈવેંટના સમયે અભિષેક બચ્ચને એવું જ કઈક કર્યું. 
સ્ટારડસ્ટ અવાર્ડમાં અમિતાભ તેમની આખી ફેમિલી સાથે પહોંચી ગયા. સાથે જ સલમાન પણ ત્યાં હાજર હતા. અહી પર અભિષેકએ સલમાન ખાનનો મજાક ઉડાવ્યો, જેના પર એશ્વર્યા રાય જોરથી હંસી પડી. અભિષેક બચ્ચન અને રિતેશ દેશમુખ શોને હોસ્ટ કરી રહ્યા હતા. 
 
ત્યારે અભિષેકએ નોટબંદીને લઈને સલમાનને આડા હાથ લઈ લીધું. તેણે કીધું સલમાન લાઈનમાં લાગ્યા વગર સીધા બેંકની અંદર ચાલી ગયા અને કહ્યું  "મુઝ પર એહસાન કરના કે મુઝ પર કોઈ એહસાન મત કરના" પણ અભિષેકએ તેમના પિતા અમિતાભ બચ્ચન માટે કહ્યું- લાઈન ત્યાં થી શરૂ હોય છે જયાં અમે ઉભા થઈ જાય છે. 
આ બધી વાત અભિષેકએ મજાક રૂપમા કહી હતી. જેના પર બધા જ હંસી રહ્યા હતા અને તાળીઓ વગાડી રહ્યા હતા. પણ આ સમયે એશ્વર્યાનો રિએક્શન બહા જોવા ઈચ્છતા હતા. સલમાનનો નામ લેતા જ કેમરા સીધો એશ્વર્યા પર જાય છે અને તે દરેક વાત પર હંસતી નજર આવી. 
જણાવીએ કે ઘણી વાર સલમાન પણ એશ્વર્યાના નામ લીધા વગર તેના વખણ કરી છે. તેમજ એશ્વર્યા પણ સલમાનને  ઓલંપિકનો બ્રાંડ એંબેસ્ડર બનાવવાનો સમર્થન કર્યું હતું. પણ એશ્વર્યાએ પણ સલમાનનો નામ નથી લીધું.