શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શુક્રવાર, 11 મે 2018 (16:54 IST)

Sherlyn Chopraએ પોતાને આપ્યું એક કરોડ રૂપિયાનો ગિફ્ટ

એકટ્રેસ અને વૉલ પેપર ક્વીન શર્લિન ચોપડાએ પોતાને એક કરોડ રૂપિયાનો ગિફ્ટ આપ્યું છે. તેણે અત્યારે જ એક નવી કાર  Mercedes- Benz GLS350d Grand  ખરીદી છે જેનો બજાર મૂલ્ય 60 લાખથી એક કરોડ જણાવી રહ્યું છે. 
 
શર્લિનએ ઈંસ્ટાગ્રામ પર વીડિયો પોસ્ટ કરી જેમાં એ કારથી કવર હટાવી રહી છે શર્લિનએ લખ્યું Being spoiled by a man is a good feeling. Being spoiled by #yourself is a #BOSS feeling #bossbabe #mercedesgls350dgrandedition #beautywiththebeast”.
 
શર્લિન તેમના આ નવી કારને લઈને ખુશ છે અને લાંગ ડ્રાઈવ પર જવાનું પ્લાન કરી રહી છે.