1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : બુધવાર, 29 નવેમ્બર 2017 (09:53 IST)

Sherlyn ચોપડાના સેક્સી ફોટા

Sherlyn chopra
શર્લિન ચોપડાએ ફરીથી સોશલ મીડિયા પર હલચલ મચાવી નાખી. "પ્લેબ્વાય" માટે ન્યૂડ ફોટો શૂટ કરાવીને સુર્ખિઓમાં રહેતી શર્લિનને વાલપેપર ક્વીન પણ કહેવાય છે. શર્લિન અત્યારે જ સેક્સી અંદાજમાં ફોટોશૂટ કરાવ્યું અને તેમના ફેંસને ઈશારો કર્યું છે કે આવતા દિવસોમાં એ તેમના હૉટ અને સેક્સી ફોટા માટે તૈયાર રહે છે. તેની ઝલક તેને ઈંસ્ટાગ્રામ  પર શેયર કરી ફોટાથી જણાવી. શર્લિનને ફોટા શેયર કરતા લખ્યું કે તેણે યોદ્ધાની નહી તલવારની શોધ છે. તેમાં તેને ચોલી અને સ્કર્ટ પહેર્યા છે. 

શર્લિન ચોપડાનું સેક્સી ફોટા