શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: સોમવાર, 10 જુલાઈ 2017 (16:33 IST)

રણબીરને મૂકી આ ખેલાડીની સાથે પ્રેમ કરી રહી છે Deepika !

સર્બિયન ટેનિસ ખેલાડી નોવાક જોકોવિક અને ભારતીય ફિલ્મ અભિનેત્રી દીપિકા પાદુકોણના વચ્ચે અફેયર છે.અ આ વાત મજાક લાગે છે પણ આ વાત જ્યારે જોકોવિકની પૂર્વ ગર્લફ્રેડ અને પૉપ સ્ટાર નતાશા બેકવેલક કહીતો બાબત્માં ગંભીરતા નજર આવે છે. નતાશાનો દાવો છે કે બન્ને વચ્ચે કઈક ચાલી રહ્યું છે. 
પાછલા વર્ષે દીપિકાને લૉસ એજિલ્સના એક રેસ્ટોરેંટમાં જોકોવિકની સાથે ડિનર કરતા જોવાયા હતું. કેટલાક લોકોએ ડિનર ડેટ કહી દીધું હતું. ત્યારે આ વાત કહીને બાબતને શાંત કર્યું કે બન્ને એક બીજાને ઓળખે છે. 
 
આ સમયે જોકોવિક અને તેમની પત્ની જેલિનાના સંબંધ તનાવપૂર્ણ છે અને આ કારણે દીપિકા અને જોકોવિકના સંબંધોને પણ દોષી ગણાવી રહ્યા છે. 
 
જોકોવિકની નામ ઘણી છોકરીઓ સાથે સંકળાયેલા છે. બીજી તરફ દીપિકાનો નામ પણ નિહાર પંડયા,સિદ્દ્બાર્થ માલ્યા, યુવરાજ સિંહ, રણવીર કપૂર અને રણબીર સિંહ સાથે જોડાયા છે.