ગુજરાતી જોક્સ- આઈ લવ યૂ Updated: Mon, 10 Jul 2017 (12:06 IST) google-news કનૂએ એક વાર કોલેજમાં એક છોકરીને I love you કહી દીધુ... છોકરી -બોલી ઉભો રે હું સર જઈને કહું છું કનુ - ગાંડી થઈ ગઈ છે શું એ તો પરણેલા છે.