શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Updated : સોમવાર, 10 જુલાઈ 2017 (12:03 IST)

ગુજરાતી જોક્સ - લગ્ન માટે આ જ છોકરી

છોકરો લગ્ન માટે ગામમાં છોકરી જોવા ગયો અને છોકરીને પૂછ્યું.
'તને ફેસબુક,
વોટ્સએપ, ચલાવતા આવડે છે?
છોકરીઃ 'ના..
લગ્ન પછી તમે ચલાવજો.,
હું પાછળ બેસીશ..
 
છોકરો ખુશ થઈને જોરજોરથી બોલવા માંડ્યો..,
'મારે આ જ છોકરી જોઈએ છે.