1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: ગુરુવાર, 6 ડિસેમ્બર 2018 (14:00 IST)

ક્રિશ્ચિયન લગ્નમાં પ્રિયંકાને જોતા જ નિકની આંખથી નિકળ્યા આંસૂ, ખુલાસો થયું

Nick Jonas Cry To See Priyanka In The Wedding
પ્રિયંકા ચોપડા અને નિક જોનસએ ઉમેદ ભવમાં હિંદુ અને ક્રિશ્ચિયન રીત લગ્ન કર્યા પછી 4 ડિસેમ્બરએ દિલ્હીમાં રિસેપ્શન પાઋટી આપી છે. આ વચ્ચે પ્રિયંજાની ક્રિહશ્ચિયન લગ્નનો એક વીડિયો વાયરલ થઈ રહ્યં છે વીડિયોમાં ક્રિશ્ચિયન રીતીથી લગ્નમાં નિકથી સંકળાયેલી એક વત સામે આવી જ્યારે તેમની આંખથીએ આંસૂ નિકળ્યા. 
જણાવીએ કે આ વીડિયોમાં નિક ઈમોશનલ નજર આવી રહ્યા છે. વીડિયોમાં પ્રિયંકા ક્રિશ્ચિયન લગ્ન માટે બ્રાઈડસ લુકમાં નિઓક જોનસની તરફ આવી રહી છે નિક પ્રિયંકાને જોતા ભાવુક થઈ જાય છે. તે પ્રિયંકાને જોઈ તેમના આંસૂ રોકી નહી શકતા. વીડિયોમાં સાફ જોવાઈ રહ્યા છે કે કેવી રીતે નિક તેમના આંસૂ પોંછી રહ્યા છે.
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Once upon a fairytale... @nickjonas Link in bio @people

A post shared by Priyanka Chopra (@priyankachopra) on