9 મહીનામાં બન્યું પ્રિયંકાના લહંગા, લહંગા પર લખ્યું હતું આ ત્રણ લોકોના નામ

Last Updated: બુધવાર, 5 ડિસેમ્બર 2018 (13:28 IST)
પ્રિયંકા ચોપડા અને નિક જોનસ એક અને બે ડિસેમ્બરને લગ્નના બંધનમાં બંધાયા. જોધપુરના ઉમેદ ભવનમાં તેણે લગ્ન કરી એક ડિસેમ્બરને ઈસાઈ રીતી રિવાજથી બે ડિસેમ્બરને હિંદુ રીતી રિવાજથી તેને લગ્ન કર્યા. તેના બે ફોટા સામે વ્યા છે. નિક અને પ્રિયંકા બન્ને તેમાં ખૂનજ સુંદર લાગી રહ્યા છે.

પ્રિયંકા 1 ડિસેમ્બરે ક્રિશ્ચિયન રીથી લગ્નમાં સફેદ કલરના ગાઉનમાં નજર આવી. તેમજ હિંદુ રીતીરિવાજથી લગ્નના સમયે પ્રિયંકાએ સબ્યાસાચી દ્વારા ડિજાઈન કરેલું કહંગા પહેર્યું. પ્રિયંકાએ આ લહંગામાં ખૂબજ સુંદર લાગી રહી હતી. જેમજ પ્રિયંકાની આ ફોટા સોશિયલ મીડિયા પર શેયર કરી તેમજ તેની આ ફોટા વાયરલ થવા લાગી.


આ પણ વાંચો :