સોમવાર, 26 ફેબ્રુઆરી 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : બુધવાર, 5 ડિસેમ્બર 2018 (11:34 IST)

જુઓ પ્રિયંકા ચોપડાના લગ્નના ખાસ ફોટા અને સુંદર વીડિયો

પ્રિયંકા ચોપડા અને નિક જોનસ એક અને બે ડિસેમ્બરને લગ્નના બંધનમાં બંધાયા. જોધપુરના ઉમેદ ભવનમાં તેણે લગ્ન કરી એક ડિસેમ્બરને ઈસાઈ રીતી રિવાજથી બે ડિસેમ્બરને હિંદુ રીતી રિવાજથી તેને લગ્ન કર્યા. તેના બે ફોટા સામે આવ્યા છે. નિક અને પ્રિયંકા બન્ને તેમાં ખૂનજ સુંદર લાગી રહ્યા છે. 
આ લગ્ન શાનદાર રીતે થયા. ક્રિશ્ચિયન રીતે થયા લગ્નના એક વીડિયો પણ પ્રિયંકા તેમના ઈંસ્ટાગ્રામ પર શેયર કર્યું છે. 
લગ્નના એક વીડિયો
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Once upon a fairytale... @nickjonas Link in bio @people

A post shared by Priyanka Chopra (@priyankachopra) on