શુક્રવાર, 24 ઑક્ટોબર 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મંગળવાર, 4 ડિસેમ્બર 2018 (12:57 IST)

દિલ્હીમાં આજે ગ્રેંડ રિસેપ્શન આપશે નિક-પ્રિયંકા, નરેન્દ્ર મોદી અને સોનાલી બેંદ્રે પણ શામેલ થઈ શકે છે...

reception party of priyanka chopra and nick jonas
પ્રિયંકા ચોપડા અને નિક જોનસના લગ્ન થઈ ગયા છે. બન્ને ક્રિશ્ચિશયન અને હિંદુ રીતીથી લગ્ન કરી છે. ત્રણ દિવસ સુધી ચાલ્યા આ ફંકશનમાં બન્નેએ ખોબ મસ્તી પણ કરી છે. જેના ઘણા ફોટા અત્યારે પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. પણ હવે ઈ સેલિબ્રેશન પછી એક મોટું સેલિબ્રેશન થઈ રહ્યું છે. આજે પ્રિયંકા અને નિક દિલ્હીમાં એક ગ્રેંડ રિસેપ્શન આપી રહ્યા છે. 
પાર્ટીમાં આવશે ખાસ મેહમાન 
પ્રિયંકા અને નિકને લગ્ન પછી જોધપુર એયરપોર્ટ પર જોવાયા. આવું તેથી પણ કારણકે બન્ને આજે એટલે કે 4 ડિસેમ્બરે દિલ્હીમાં એક ગ્રેંડ પાર્ટી કરવા જઈ રહ્યા છે. જેમાં પ્રધાનમંત્રી મોદીના શામેલ થવાની શકયતા છે. આટલું જ નહી આ રિસેપ્શનમાં એક ખાસ મેહમાનના ઈંતજાર રહેશે તે છે હૉલીવુડ સ્ટાર ડ્વેન જોનસન(દ રૉક) આ પાર્ટીમાં પ્રિયંકા એ ડ્વેનને પણ પણ આમંત્રિત કર્યું છે. જણાવીએ કે ડ્વેનની સાથે પ્રિયંકા અત્યારે જે આવી હૉલીવુડ ફિલ્મ બેવૉચમાં કામ કર્યું હતું. સાથે જ નિક્લ જોનસની સાથે તે જુમાંજીમાં કામ કરી ચુકી છે. 
તમને જણાવીએ કે કાલે એટલે કે 3 ડિસેમ્બરે સોનાલી બેંદ્રે ભારત પરત આવી છે. તેને તેમના પતિ ગોલ્ડી બહલની સાથે મુંબઈ એયરપોર્ટ પા સ્પૉટ કર્યું હતું. તેથીએ શકયતા છે કે સોનાલી પણ આ પાર્ટીનિ ભાગ બનશે. કારણકે લગ્નથી થોડા સમય પહેલા પ્રિયંકા ન્યૂયાર્કમાં સોનાલીથી મળી હતી જેના ફોટા સામે આવી હતી. પ્રિયંકાએ તેમના પતિ ગોલ્ડી અને તેમના પરિવારથી ખોબ સારા સંબંધ છે.