પુણ્યતિથિ વિશેષ - ડો. અબ્દુલ કલામ દ્વારા કહેવામાં આવેલ 10 પ્રેરણાદાયી વાતો

abdul kalam
Last Updated: શનિવાર, 27 જુલાઈ 2019 (11:02 IST)


સામાન્ય લોકોના રાષ્ટ્રપતિ કહેવાતા કલામ
વિદ્યાર્થીઓ વચ્ચે ખાસા લોકપ્રિય હતા. તેઓ મોટાભાગે વિદ્યાર્થીઓ સાથે વાત કરતા હતા તેમને આગળ વધવા માટે પ્રેરિત કરતા
હતા. આવો એક નજર નાખીએ તેમની કેટલીક પ્રેરક વાતો પર....

-
પોતાનુ સપનુ સાચુ થાય એ પહેલા તમારે સપનુ જોવુ પડશે.

-
શ્રેષ્ઠતા એક સતત પ્રક્રિયા છે કોઈ દુર્ઘટના નહી

-
જીવન કે મુશ્કેલ રમત છે. તમારે માણસ હોવાના પોતાના જન્મજાત અધિકારને કાયમ રાખતા તેને જીતી શકો છો.


આ પણ વાંચો :