હાઉસફુલ 4નો લુક બાહુબલી અવતારમાં અક્ષય કુમાર

houseful 4 new look of akshay kumar
Last Modified બુધવાર, 17 ઑક્ટોબર 2018 (00:04 IST)
સમયે હાઉસફુલ 4ની ચર્ચા છે. નિર્દેશક સાજિદ ખાનએ ફિલ્મ મૂકી દીધી છે. કારણકે કેટલીક મહિલાઓ તેના પર ગંદા આરોપ લગાવ્યા છે. નવા નિર્દેશકની એંટ્રી થઈ છે. નાના પાટેકર બહાર થઈ ગયા છે. બધી ખરાવ ખબરો વચ્ચે અક્ષય કુમારનો લુક સામે આવ્યું છે.
આ ફિલ્મ પુર્નજન્મ પર આધારિત છે. અક્ષય કુમાર ડબલ રોલમાં છે. તેની ભૂમિકામાં બાહુબલીના સમયનો છે. આ ભૂમિકાનો લુક સામે આવ્યું છે.
અક્ષય કુમાર ગંજા છે અને રોબદાર મૂંછમાં યોદ્ધા લાગી રહ્યા છે. આ રાજા મહારાજાના યુગ વાળું લુક છે. જેમાં અક્ષય ખૂબ ગંભીર લાગી રહ્યા છે.

આવતા વર્ષે દિવાળી પર રિલીજ થશે આ ફિલ્મ


આ પણ વાંચો :