નવરાત્રીની સ્પેશલ પહેરવેશ, આ રીતે શરારા, પ્લાજો અને ધોતીના કોમ્બીનેશન

Navratri fashion trends
Last Updated: બુધવાર, 10 ઑક્ટોબર 2018 (13:10 IST)
જમાનો ગયો જ્યારે ગરબા કરતા લોકો માત્ર ચણિયા ચોલી પહેરીને જતા હતા. આ નવરાત્રી હવે યુવા દરેક નવા ટ્રેંડને અજમાવી રહ્યા છે. એ હવે એવી ડ્રેસ ખરીદવું પસંદ કરે છે જે તેને આગળ પણ ઘણા બીજા અવસર પર કામ આવી શકે. તેથી ડ્રેસેસને મિક્સ અને મેચ કરીને પહેરવાથી પણ શોભે છે. કેટલાક પગેલાના રાખેલા કપડા તોપ કેટલાક નવા ખરીદીને એ તેમની એક જુદી જ વેશભૂષા બનાવીને પૂરે ક્રિએટીવીટી આ નવરાત્રી જોવા તૈયાર છે. 
 
તો આ વખતે જો તમને કોઈ નવું લુક તૈયાર કરવું છે તો તમારી પાસે 3 સરસ વિકલ્પ છે જેને ઘણી રીતથી મિક્સ મેચ કરીને સ્પેશલ નવરાત્રી લુક મેળવી શકાય છે. તમે ઈચ્છો તો જુદા-જુદા કોમ્બીનેશન બનાવીને તે નવરાત્રીના જુદા જુદા દિવસો માટે તૈયારી કરી શકો છો. આવો જાણીએ કેટલાક મિક્સ મેચ કરીને બનાવેલા ઉક વિશે. 
 


આ પણ વાંચો :