ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : મંગળવાર, 16 ઑક્ટોબર 2018 (15:28 IST)

સલમાનની મિત્ર યૂલિયાની ફિલ્મ "રાધા ક્યોં ગિરી મૈં ક્યોં કાલા" નો પોસ્ટર થયું રિલીજ

સલમાનની ખાસ મિત્ર યૂલિયા વંતૂર બૉલીવુડમાં શરૂઆત કરી રહી છે. ફિલ્મનો નમા છે "રાધા ક્યોં ગિરી મૈં ક્યોં કાલા" 
કહેવાઈ રહ્યું છે કે ફિલ્મમાં સલમાન ખાન જ પૈસા લગાવી રહ્યા છે. પણ એ ખુલીને સામે નહી આવ્યા. કારણકે ફિલ્મનો નિર્દેશન પ્રેમ આર. સોની કરી રહ્યા છે અને એ સલમાનના સારા મિત્ર છે. તેથી માનવું છે કે આ ફિલ્મ પાછળ સલમાન ખાન જ છે. 
ફિલ્મના પોસ્ટરમાં યૂલિયા મીરાબાઈના અવતારમાં જોવાઈ રહી છે. પીળા રંગની સાડી, ગુલાવની માળા પહેરીએ ભક્તિના રંગમાં ડૂબી નજર આવી રહી છે. પોસ્ટરમાં હીતાના લાઈન પણ જોવાઈ રહી છે.