સલમાન ખાનના "Swag se Swagat" ના દીવાના થયા ફેંસ ભારતીય સિનેમાના ઈતિહાસમાં દાખલ થયું રેકાર્ડ

Last Updated: સોમવાર, 24 સપ્ટેમ્બર 2018 (16:41 IST)
બૉલીવુડ સ્ટાર સલમાન ખાનની ફિલ્મ 'ટાઈગર જિંદા હૈ" નો ગીત સ્વેગ સે કરેંગે સબકા સ્વાગત રિલીજ પછી થી જ ખૂબ ચર્ચામાં રહ્યું છે. આ ગીતની ખૂબ વખાણ કરાયા. હવે આ ગીતનો નામ એક એવા રેકાર્ડમાં દાખલ થયું છે કે બિગ બૉસ12માં બિજી સલમાનના ચેહરા પર ખુશી લાવી નાખશે.આ પણ વાંચો :