શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By

આ એકટ્રેસએ સલમાનને કુંવારા પિતા બનવાની સલાહ આપી

સલમાન ખાનને તેમના શુભ ચિંતક કહી કહીને થાકી ગયા છે કે લગ્ન કરી લો, પણ સલમાન મુસ્કુરાવીને સલાહને હવામાં ઉડાવી દે છે. એ લગ્ન ક્યારે કરશે આ તો એ પોતે નહી જાણતા પણ રોમાંસની બાબતમાં એ આગળ રહે છે. 
 
હવે બૉલીવુડમાં આ માનવું લાગ્યું છે કે એ કુંવારા જ રહેશે લગ્ન નહી કરીશ . પણ બાળકોના પ્રત્યે તેમનો પ્રેમ કાયમ છે. હમેશા એ  બાળકો ને લાડ કરતા ફોટા સોશલ મીડિયા પર શેયર કરતા રહે છે. બાળકોના પ્રત્યે આ પ્રેમ જોતા એક એક્ટેસએ સલાહ આપી છે કે તેણે તો કુંવારા પિતા બની જવું જોઈએ.. આ  છે એક્ટ્રેસ  
તે એક્ટ્રેસ કોઈ બીજું નહી પણ સલમાનની સારી મિત્ર રાની મુખર્જી છે. સલમાનના  શો દસના દમમાં અત્યારે રાની મુખર્જી પહોંચી. રાણી એ કીધું કે સલમાનને લગ્ન કર્યા વગર પાપા બની જવું જોઈ કારણકે એ લગ્ન તો નહી કરી રહ્યા છે. 
 
બૉલીવુડમાં કરણ જોહર, તુષાર કપૂર આઈવીએફ તકનીકથી પાપ બની ગયા છે. અને તેણે લગ્ન પણ નહી કર્યા છે. આ સલાહ રાનીએ આપી છે.
 
 સલમાનને છોકરીઓથી વાત કરવા નથી આવતી 
 
દસ કા દમ શોના ફિનાલેમાં રાનીની સાથે શાહરૂખ પણ આવ્યા. તેને સલમાનની ક્લાસ લઈ લીધી. શાહરૂખએ કહ્યું કે સલમાન  છોકરીઓથી વાત કરવા નથી આવતી . તેના પર સલમાન કીધું કે મે તો સારી રીતે વાત કરું છું. 
 
આ શોમાં ત્રણે જમીને મસ્તી કરી આ એપિસોડ જોવા લાયક બની ગયું છે.