ગુરુવાર, 21 ઑગસ્ટ 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: ગુરુવાર, 1 ફેબ્રુઆરી 2018 (12:21 IST)

અમૃતા -મલાઈકા- કરિશ્મા- કરીના ગોવામાં કરી રહી છે પાર્ટી(ફોટા)

Malaika arora khan Photos
મલાઈકા અરોડાને બેન અમૃતા અરોડા 31 જાન્યુઆરીએ 40 વર્ષની થઈ ગઈ. અમૃતા, મલાઈકા, કરિશ્મા, કરીના ગમહીપ વગેરેની એક ગર્લ્સ ગેંગ છે જે પાર્ટી કરવાના બહાના શોધરી રહે છે. આ તો મોટો અવસર મળી ગયું છે. 
સેફ અલીને લઈને આ ગર્લ્સ ગેંગ ગોવા પહોંચી ગઈ છે અને ત્યાં ધૂમ મચાવી રહી છે. રાતથી જ પાર્ટી શરૂ થઈ ગઈ અને આ સિલસિલો જારી છે. (Photo Istagram)
આ ગર્લ ગેંગએ જુદી રીતના આઉટફિટસ પહેર્યા છે અને પાર્ટીનો આનંદ ઉઠાવી રહી છે. સેફ અને અમૃતાના પતિ શકીલ લડક બેકસીટ પર બેસી આ આ ગર્લ્સને તેમના મનની કરાવા આપી રહ્યા છે આ છે કેટલાક ફોટોગ્રાફ્સ