મલાઈકા અરોરાનો વેડિંગ લહંગામાં હૉટ અવતાર Photos

Last Modified મંગળવાર, 30 ઑક્ટોબર 2018 (12:07 IST)
મલાઈકા અરોડા આ દિવસ અર્જુન કપૂરની સાથે તેમના રિશ્તાને લઈને ચર્ચામાં છે. અત્યારે જ મલાઈકા તેમનો જનમદિવસ ઈટલીમાં ઉજવીને પરત આવી છે જુયાં અર્જુન પણ તેના સાથે હતા.
મલાઈકાની હોટ ફોટો હમેશા સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે. અત્યારે જ મલાઈકા એક શોમાં દુલ્હનના કપડામાં રેમ્પ વૉક કરતી નજરે પડી.
ઑરેંજ અને ગ્રેના કૉમ્બિનેશનના લહંગામાં મલાઈકા ખૂબ હૉટ જોવાઈ રહી હતી.
મલાઈકા ફેશન ડિજાઈનર કશેમીરાને રિપ્રેજંટ કરવા માટે રેમ્પ પર ઉતરી હતી.


આ પણ વાંચો :