1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મંગળવાર, 30 ઑક્ટોબર 2018 (11:43 IST)

લગ્ન પહેલા જ દુલ્હનની રીતે સજી પ્રિયંકા ચોપડા, ચુપચાપ શરૂ કરી રીતી Photos

દીપિકા પાદુકોણના લગ્નની ડેટ તો આવી ગઈ છે પણ હવે રીતીઓ શરૂ નહી થઈ છે. ત્યાં જ પ્રિયંકા ચોપડાના લગ્નની ડેટ ભલે ન આવી હોય પણ રીત શરૂ થઈ ગઈ 
છે. જી હા અત્યારે જ પ્રિયંકા ચોપડાની ગોદ ભર્રાઈની રીત થઈ. આ રીત નિક જોનસના પરિવાર તરફથી આર્ગેનાઈજ કરી હતી. 
પ્રિયંકા ચોપડાની ગોદ ભરાઈના આ કાર્યક્રમ ન્યૂયાર્કમાં પૂરો થયું. આ અવસર પર પ્રિયંકા કોઈ પરીથી ઓછી નહી જોવાઈ. પ્રિયંકા વ્હાઈટ કલરની ગાઉનની સાથે 
 
ડાયમંડ નેકલેસ પહેર્યો હતો. આ ફંકશનમાં પ્રિયંકા અને નિકના મિત્ર શામેલ થયા. 
 
પ્રિયંકા ચોપડાની ગોદ ભરાઈના આ કાર્યક્રમ  વિશે તેમની સ્ટાઈલિસ્ટ મીમીએ સોશિયલ મીડિયા પર જાણકારી આપી. મીમીએ દેસી ગર્લની આસુંદર ફોટા પોસ્ટ કરતા લખ્યુ કે "હમારી દુલ્હન" પ્રિયંકા ચોપડા અને નિક નવેમ્બરમાં લગ્ન કરશે. 
 
લગ્નનો વેન્યુ રાજસ્થાન જોધપુરમાં રાખ્યું છે.