રાખી સાવંતની અજીબ વાત- હું હવે શારીરિક સંબંધ નહી બનાવતી, મારું શરીર મંદિર છે.

Last Modified સોમવાર, 29 ઑક્ટોબર 2018 (12:05 IST)
વાત કોઈ કમેંટ કરવાની હોય કે પછી તેમની પાલિટિક્સ પાર્ટી બનાવવાની, ધ્યાબ ખેંચવા જાણે છે. રાખી સાવંત આ દિવસો તનુશ્રી પર ખૂબ બર્સી રહી છે. રાખીએ તનુશ્રી પર માનહાનિનો કેસ કર્યા પછી તેના પર રેપ જેવા ગંભીર આરોપ લગાવ્યા છે. રાખીએ આ પણ ખુલાસા કર્યા કે આખેર તનુશ્રીએ તેમનો મુંડન શા માટે કરાવ્યું હતું.

હવે રાખી સાવંત પોતાને ભગવાનના સ્વરૂપ જણાવ્યું છે. રાખી સાવંતનો આ વીડિયો બૉલીવુડ હંગામાએ રજૂ કર્યા છે. રાખીએ કીધું - હું હવે બદલી ગઈ છું. ભગવાનમાં લીન થઈ ગઈ છું. રાખીએ કીધું- તનુશ્રીએ મારા પ્રેમમાં મુંડવ કરાવ્યું હતું અને આશ્રમમાં જઈને બેસી ગઈ હતી. કારણકે મિકાને મને કિસ કરી લીધુ% હતું.

રાખીએ આગળ કીધું કે- તનિશ્રીને ખરાવ લાગ્યું હતું કારણ કે મિકાએ મને કિસ કરી લીધું હતું. તેને કીધું હતું, માત્ર હું તને કિસ કરી શકું છું પણ હું હવે પ્રભુમાં છું. હું હવે શારીરિક સંબંધ નહી બનાવતી. હું હવે સીધા લગ્ન જ કરીશ. મારું શરીર હવે મંદિર સમાન છે. તેથી મને તેને સાફ રાખવુ છે. મારા અંદર ભગવાન વાસ કરે છે.

આટલું જ નહી રાખી સાવંતએ આ પણ કીધું " કે તમે વિચારી રહ્યા હશો કે કેવી રીતે એક છોકરી એક છોકરીનો રેપ કરી શકે છે? તો તનુએ મારા માટે ટકલા કરાવ્યુ હતું. આ મોટું સત્ય છે કે તે લેસ્બિયન છે. તે અંદરથી પૂરો છોકરો છે.


આ પણ વાંચો :