શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: ગુરુવાર, 20 સપ્ટેમ્બર 2018 (09:16 IST)

રાખી સાવંતે અનુપ જલોટા વિશે આ શુ બોલી ગઈ ?

Big Boss 12માં અત્યારે સૌથી ચર્ચિત વ્યક્તિ હોય તો તે છે ભજન ગાયક અનુપ જલોટા. બિગ બોસ 12માં અનુપ જલોટા તેની ગર્લફ્રેન્ડ સાથેના સંબંધને લઈને વધુ ચર્ચામા છે.
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

My new song dedicated to my friend #anupjalota #biggboss12 #jasleenmatharu #bb12

A post shared by Rakhi Sawant Official (@rakhisawant2511) on

બિગ બોસની એક્સ સ્પર્ધક રાખી સાવંતે અનુપ જલોટા વિશે આપ્યું પોતાનું વિવાદિત બયાન. રાખીએ સોશિયલ મીડિયા પર છ વિડિઓ ઉપલોડ કર્યા છે અને  તેમાં તેને અનુપ અકિલા જલોટા વિશે વાત કરી છે. આ વિડીઓમાં રાખીએ અનુપ જલોટાનું નામ પણ ખોટું લીધું છે અને તેમાં તે જલોટાને બદલે લોટા કહીને બોલાવે  છે.આ ઉપરાંત અનુપ જલોટાને ગર્લફ્રેન્ડ સાથે ઘરમાં ટકી રહેવા માટે ટિપ્સ પણ આપી છે.
'