શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : બુધવાર, 19 સપ્ટેમ્બર 2018 (11:11 IST)

46 વર્ષની ઉમરમાં લીજા રે બની જુડવા બાળકોની મા

ફિલ્મ એક્ટ્રેસ લીજા રે 46 વર્ષની ઉમ્રમાં માં બની છે. જૂન મહીનામાં તેમના ઘરે જુડવા દીકરીઓ આવી છે. કેંસરના કારણે એ પ્રેગ્નેંટ નહી થઈ શકતી હતી તેથી તેણે સરોગેસીનો સહારો લીધો. 
દીકરીઓનો નામ સૂફી અને સોલેલ રાખ્યું છે. તેનો જન્મ જાર્જિયામાં થયું અને એ જલ્દી જ તેને મુંબઈ લાવવાની પ્લાનિંગ કરી રહી છે. 
કસૂર, વાટર સાથે કેટલીક ફિલ્મોમાં લીજા રે એ કામ કર્યુ છે. 2009માં તેણે કેંસર થઈ ગયું જેનો લાંબા સમય સારવાર ચાલી અને 2010માં એ ઠીક થઈ ગઈ. 
 
2012માં લીજાએ બેંક એક્જિક્યૂટિવ જેસનથી કેલિફોર્નિયામાં લગ્ન કર્યા. લીજાનો કહેવું છે કે તેમના પતિ પિતાની ભૂમિકા સારી રીતે નિભાવી રહ્યા છે અને ડાઈપર બદલવામાં મદદ કરી રહ્યા છે. 
 
લીજાનો કેવું છે કે તે મા બનીને ખૂબ ખુશ છે. તેણે તેમના જીવનમાં ઘણા ઉતાર ચઢાવ જોયા છે અને આ ફેરફારથી એ પ્રસન્નતાનો અનુભવ કરી રહી છે.