આજથી 12 વર્ષ પહેલા મારી સાથે રેપ થયું હતું.

Last Modified રવિવાર, 28 ઑક્ટોબર 2018 (11:03 IST)
રાખીએ
કીધું કે તનુશ્રી ફિલ્મ હાર્ન ઓકે પ્લીજની શૂટિંગના સમયે ડ્રગ્સ લઈને પડી રહેતી હતી. આ આરોપ પછી તનુશ્રીએ રાખી પર 10 કરોડ રૂપિયાની માનહાનિનિ કેસ કરી નાખ્યું છે.

હવે રાખીએ એક વીડિયોમાં તનુશ્રીની આ વાતનો જવાબ આપતા કહ્યું કે તનુશ્રી 50 કરોડ રૂપિયા તૈયાર રાખે. તે તેના પર માનહાનિનો કેસ કરશે તેને કહ્યું કે આ બધુ પબ્લિસિટી માટે કરી રહી છે. તે તેમના બેંક અકાઉંટમાં પૈસા નાખવાનો એક તરીકો છે. હું જો ખોટી થઈ તો મને જેલમાં નાખી દો.

આટલું જ નહી રાખીએ તનુશ્રી પર ગંભીર આરોપ લગાવ્યા છે કે એક પ્રેસ કાંંફેંસમાં કહ્યું કે મને આ કહેતા શર્મ આવે છે અને દુખ થઈ રહ્યું છે આજથી 12 વર્ષ પહેલા મારી સાથે રેપ થયું હતું. એક છોકરી હોતા મને આ વાત કહેતા શર્મ આવી રહી છે.

તેણે કીધું કે તનુશ્રીએ મારું વાર વાર રેપ કર્યું છે. મને આ બધું બોલતા શર્મ આવી રહી છે. મારી સાથે દુરાચાર થયું છે. મને મારવાની ધમકી મળી રહી છે. મને ગેંગરેપની ધમી મળી રહી છે.

રાખીએ કીધું કે તનુએ મારા માટે ટકલા કરાવ્યુ હતું. એ અંદરથી પૂરો છોકરો છે. તે મને પોતે જણાવ્યુ હતું. નારકો ટેસ્ટ નાના પાટેકરનો નહી તનુશ્રીનો થવું જોઈએ.


આ પણ વાંચો :