1. મનોરંજન
  2. બોલીવુડ
  3. કલાકારોની પ્રોફાઇલ
Written By
Last Modified: શુક્રવાર, 26 ઑક્ટોબર 2018 (11:27 IST)

પ્રિયંકા અને નિક લગ્ન પછી આ ઘરમાં રહેશે જુઓ ફોટા અને જાણો કીમત

બૉલીવુડની દેસી ગર્લ પ્રિયંકા અને અમેરિકી સિંગર નિક જોનસની થોડા સમય પહેલા જ રોકા સેરેમની થઈ અને જલ્દી જ બન્ને લગ્નના બંધમાં બધશે. ખબર છે કે નિકએ તેમની થનારી પત્ની માટે ળૉસ એજિંલ્સમાં એક આલીશાન વિલા ખરીદ્યું છે. 
ખબરો મુજબ આ આલીશાન ઘરની કીમત 6.5 મિલિયન ડાલર એટલે કે 48 કરોડ રૂપિયા છે. આ આખું ઘર 4129 સ્ક્વેયર ફીટમાં કેલાયેલો છે. 
નિક પ્રિયંકાના આ ઘરમાં પાંચ બેડરૂમ છે. ઘરના પરિસરમાં મોટું સ્વિમિંગ પુલ છે. આખા ઘરમા% લાકડીની દીવાલ અને ફ્લોરિંગ કરી છે. સ્વિમિંગ પુલની આસપાસના એરિયા લાકડીથી બનેલી છતથી કવર છે. 
આ વિલાને સ્પેશ ઈંટરનેશનલ નામની એકાર્કિટેકચર કંપનીએ ડિજાઈન કર્યું છે. આ ઘરનો ઈંટીરિયર પણ આટલું જ સુંદર છે જેટલો બહારથી આ જોવાય છે. Photo- redfin.com)
નિકએ આ આલીશાન ઘર પ્રિયંકાને પ્રપોજ કરતાના થોડા સમયે પહેલા એટલે કે જુલાઈમાં જ ખરીદયું હતું. પ્રિયંકા અને નિક એક ડિસેમ્બરએ જોધપુરમાં લગ્ન કરશે.Photo- redfin.com)