મંગળવાર, 13 જાન્યુઆરી 2026
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: બુધવાર, 11 ઑગસ્ટ 2021 (09:27 IST)

Niya Sharma એ બેકલેસ ટૉપમાં શેયર કર્યો બોલ્ડ વીડિયો - આ પણ ઉતારી દો બેશર્મ કહેતા..

niya sharma
નિયા શર્મા જે દિલમાં આવે છે તે જ કરે છે પછી દુનિયા કઈ પણ કહે. તે તેમની બોલ્ડ ઈમેજ માટે ઓળખાય છે. નિયાએ લોકો તેના આઉટફિટસ માટે હમેશા ટ્ર્લ કરે છે. આ વખતે તેણે4 બેકલેસ ટૉપમાં એક વીડિયો પોસ્ટ કર્યુ છે. નિયાએ આ વીડિયોની સાથે કેપ્શન લખ્યુ છે જે ટેઓલ કરનાર માટે જવાબ છે. 
ટ્રોલર્સને ભાવ નહી આપે 
નિયા શર્માએ લખ્યુ છે, આ પણ ઉતારી દો, કપડા નથી શું, શેમલેસ.. તમે બધાને.. વેરી મચ. નિયા શર્મા હમેશા તેમના બોલ્ડ ફોટોશૂટ અને વીડિયો માટે ચર્ચામાં રહે છે. સોશિયલ મીડિયા યૂજર્સ તેણે ટ્રોલ પણ કરે છે પણ ટ્રોલ્સને જરા પણ ભાવ નહી આપે. નિયા શર્મા આ ટૉપમાં પહેલા પણ ફોટા શેયર લરી છે.