Shreyas Talpade On Covishield Vaccine: ગોલમાલ એક્ટર શ્રેયસ તલપડેને ગયા વર્ષે હાર્ટ એટેક આવ્યુ હતુ અને આ દરમિયાન એક્ટર ફિલ્મની શૂટિંગ કરીને પરત આવુઆ હતા અને તરત જ તેમને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને લગભગ 6 દિવસ પછી તે સંપૂર્ણ રીતે સ્વસ્થ થઈને ઘરે પાછો ફર્યો હતો....