1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ

તેજનું ટ્રેલર

પ્રિયદર્શન
પ્રિયદર્શનએ કોમેડીનો સાથ છોડ્યો અને હવે એક થ્રિલર ફિલ્મ 'તેજ'બનાવી છે, જે 2012માં રજૂ થનારી મોટી ફિલ્મોમાંથી એક હોય તેવુ માનવામાં આવી રહ્યુ છે.

અજય દેવગન, અનિલ કપૂર, જાયદ ખાન, કંગના, સમીરા રેડ્ડી અને બોમન ઈરાની જેવા કલાકારોથી સજેલી આ ફિલ્મનું ટ્રેલર જોઈ આશા બંધાય છે કે આ એક તેજ ગતિથી ભાગનારી રોમાંચક ફિલ્મ હશે.

આ ફિલ્મની રીલિઝ ડેટ છે 27 એપ્રિલ. અજય દેવગનના પ્રશંસકો આતુરતાથી આ ફિલ્મની રાહ જોઈ રહ્યા છે