Webdunia - Bharat's app for daily news and videos

Install App

Child care Sleeping- આ નાના ઉપાયોથી તમારું બાળક મીઠી ઉંઘમાં ઉંઘશે

Updated: મંગળવાર, 28 સપ્ટેમ્બર 2021 (13:43 IST)
મોટા લોકોની જેમ બાળકોમા પણ સૂવાની જુદી ટેવ હોય છે કેટલાક બાળકોને થોડી પણ ફિજિકલ એક્ટિવિટે કરતા જ વાર-વાર સૂઈ જાય છે. તો કેટલાક બાળકોને ખૂબ મુશ્કેલથી ઉંઘ આવે છે. બાળકોની હેલ્થ માટે 
તેમને 10-11 કલાકની ઉંઘ ખૂબ જરૂરી છે. તેથી જો તમારું બાળક સૂતો નથી તો તે સૂઈ જાય તે માટે કેટલાક ટિપ્સ અપનાવી જોઈએ. 
આ વાતોંની કાળજી રાખવી 
-  બાળકને દરરોજ જુદા સુવડાવવાની કોશિશ કરવી. જો તમે શરૂઆતથી જ આવુ કરશો તો તે અલગ સૂવાની ટેવ પડશે. 
-  સૂતા પહેલા પહેલા બાળકની સફાઈ પર પણ ધ્યાન રાખો.   ખાસ કરીને નાક, કાન અમે મોઢાની યોગ્ય રીતે સફાઈ કરીને તેને સુવડાવો. 
-  સૂતા પહેલા પહેલા બાળકની માલિશ કરવી પણ ફાયદાકારી રહે છે તેનાથી તેને સારી ઉંઘ આવશે. 
-  બાળકના સૂતા પહેલા રૂમમાં અંધારું જરૂર કરો. કારણકે અંધારામાં ઉંઘથી સંકળાયેલા હાર્મોન સક્રિય હોય છે. આ હાર્મોન ઉંઘ લાવવામાં સહાયક હોય છે. 
-  રૂમની બારીના પડદા જરૂર લગાવો અને શકય હોય તો બારણા પણ બંદ કરો. જેથી બાળક બાધારહિત સારી ઉંઘ લઈ શકો. 
-  ધીમો મ્યુઝિક અને વાર્મ લાઈટ પણ બાળકને સારી ઉંઘ આપવામાં મદદગાર હોય છે. તેની વ્યવસ્થા તમે તેના રૂપમાં કરી શકો છો. 
-  જ્યારે તમારો બાળક સૂઈ રહ્યા હોય તો ઘરમાં તીવ્ર આવાજ વાળા સાધન જેમકે મિક્સી, વેક્યુમ ક્લીનર વગેરેનો ઉપયોગ ન કરવું. તેનાથી બાળક ડરીને ઉઠી જાય છે. 
- તમે ઈચ્છો તો બાળકની સાથે સૂઈ શકો છો જ્યારે સુધી તે સૂઈ નહી જતો. પણ તેનાથી ચોંટાડીને ન સુવડાવવા નહી તો તે ટેવાય જશે અને તમારા દૂર થતા જ તેમની ઉંઘ તૂટી જાય છે. 
- સારું હશે કે તમે તમારા બાળકને આ પ્રકારની ટેવ ન નાખવી. 
- જ્યારે બાળક હળવી ઉંઘમાં હોય ત્યારે તેને ખોડા કે ઘોડિયાથી કાઢીને બેડ પર સુવડાવી દો. 

વધુ જુઓ..

શું શિક્ષક બાળકને થપ્પડ મારી શકે છે? CBSE ના નિયમો વિશે જાણો.

સારવારમાં વિલંબથી નારાજ એક યુવકે ફરજ પરના ડૉક્ટર પર સ્ટૂલ ફેંક્યો

જમ્મુ અને કાશ્મીરમાં વરસાદે ભારે તબાહી મચાવી છે, જેમાં 23 લોકોના મોત અને 7 ગુમ થયા છે, જેના કારણે અમરનાથથી વૈષ્ણોદેવી સુધીની બધી યાત્રાઓ સ્થગિત

PM ના રહેઠાણની બહાર Congress નુ પ્રદર્શન, રાહુલ ગાંધી અને પ્રિયંકા પણ જોડાયા, જાણો કોંગ્રેસની શુ છે માંગ ?

7 Electric Scooters, ઓછી હાઈટવાળાને ટ્રાફિકમાં પણ નહી થાય પરેશાની, જુઓ List

વધુ જુઓ..

Gauri Vrat 2026 - ગૌરી વ્રત કરવાની રીત

માસિક દુર્ગાષ્ટમી પર કરો વિશેષ ઉપાય, કરિયર, વેપાર અને સ્વાસ્થ્ય સબંધિત સમસ્યા થશે દૂર

સોમવારે બની રહ્યા છે શુભ સંયોગ, આ દિવસે જરૂર કરો આ અચૂક ઉપાય, દૂર થશે પરેશાની

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 20 જુલાઈ, 2026

ગૌરી વ્રત / જયા પાર્વતી વ્રત 2026 માં ક્યારે છે ? જાણો શુભ મૂહુર્ત, પૂજા વિધિ અને મહત્વ

આગળનો લેખ
Show comments