ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી સાહિત્ય
  3. ગુજરાતી વાર્તા
Written By
Last Updated : સોમવાર, 4 માર્ચ 2024 (13:33 IST)

ગુજરાતી વાર્તા- અસત્યની ઉમ્ર કેટલી

donkey and birbal
એક ગરીબ ધોબી હતો. તેની પાસે એક ગધેડા હતો. ગધેડા બહુ નબળો હતો કારણ કે તેને ખૂબ ઓછું ખાવા -પીવા મળતો હતો.
 
એક દિવસ ધોબીને મૃત સિંહ મળ્યુ. તેને વિચાર્યુ "હુ ગધેડાની ઉપર સિંહની ચામડી નાખી દઈશ અને પાડોશીઓને ખેતરમાં ચરવા માટે છોડી દઈશ " ખેડૂત સમજશે કે સાચે સિંહ છે અને તેનાથી ડરીને દૂર રહેશે. અને ગધેડો આરામથી ખેતરમાં ચરી લેશે.
 
ધોબીએ તરત તેમની યોજના પર અમલ કરી નાખ્યો. તેમની યોજના કામ કરી.
એક રાત્રે ગધેડો ખેતરમાં ચરી રહ્યો હતો કે તેને કોઈ ગધેડીના રેંકવાની આવાજ સંભળાબી. તે આવાજ સાંભળી તે આટલા જોશમા& આવી ગયો કે તે પણ જોર-જિજોરથી રેંકવા લાગ્યો.
 
ગધેડાની આવાજ સાંભળી ખેડૂતને તેમની સચ્ચાઈની ખબર પડી ગઈ અને તેણે ગધેડાને ખૂબ માર માર્યો.
તેથી કહેવાયુ છે કે આપણી સચ્ચાઈ નહી છિપાવવી જોઈએ.