મંગળવાર, 3 ઑક્ટોબર 2023
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ચાઇલ્ડ કેર
Written By
Last Updated : મંગળવાર, 28 સપ્ટેમ્બર 2021 (13:30 IST)

Women Health: પ્રેગ્નેંસીમાં Nail Paint લગાવવી જોઈએ કે નહી

નખ નાના હોય કે મોટી નેલપેંટ લગાવવી દરેક મહિલાને પસંદ હોય છે પણ પ્રેગ્નેંસીમાં મહિલાઓ દરેક નાની-મોટી વાતનો ખાસ કાળજી રાખે છે તેથી સવાલ આ આવે છે કે શું આ દરમિયાન નેલ પેંટ લગાવવી જોઈએ કે નહી. હકીકતમાં આજના સમયમાં ખાવાની વસ્તુઓથી લઈને બ્યૂટી પ્રોડ્ક્ટસ સુધી દરેક વસ્તુ પર વિશ્વાસ નહી કરી શકાઉઅ જેમાં 
 
નેલ પેંટ પણ એક છે. આ કાતણે મહિલાઓ પ્રેગ્નેંસી દરમિયાન નેલ પેંટ લગાવવાને લઈને દુવિધામાં રહે છે. ચાલો તમને જણાવીએ કે આ કેટલો સેફ અને કેટલુ સુરક્ષિત છે. 
નેલ પૉલિશ સુરક્ષિત છે કે નહી 
આમ તો અત્યારે સુધી તેનાથી ગર્ભવતી મહિલાઓમાં કોઈ પરેશાની નહી જોવાઈ પણ ફૂડ એંફ ડ્રગ એડમિનિસ્ટ્રેશન મુજબ નેલ પૉલિશમાં રહેલ કેટલાક કેમિકલ્સ ખતરનાક હોઈ 
 
શકે છે. તેનાથી એલર્જીની સાથે ઘણી સમસ્યાઓ થઈ શકે છે. 
આમ તો ડિલીવરીના સમયે નેલ પૉલિશ લગાવવાથી કોઈ ખાસ અસર નથી પડતુ પણ સી સેકશનના દરમિયાન તેનાથી ઈંફેકશનના ખતરો રહે છે. તેથી હોસ્પીટલમાં તેની પરવાનગી નથી અને જો મહિલા નેલપૉલીશ લગાવી હોય તો તેને રિમૂવ કરાય છે. 
૝બાળકને પણ થઈ શકે છે નુકશાન 
નેલ પૉલીશના ફૉર્મલ્ડિહાઈડ, ટાલ્યૂઈન, ડાઈબ્લૂટાઈટલ જેવા કેમિક્લસ મોઢાથી શરીરમાં જાય છે. જે ગર્ભમાં રહેલ બાળકને પણ નુકશાન પહોંચાડી શકે છે. આ કેમિકલ્સની સુગંધથી બાળકની આંખ, નાક, ગળા અને નર્વસ સિસ્ટમ પર અસર પડી શકે છે.