1. ધર્મ
  2. તહેવારો
  3. દિવાળી
Written By
Last Updated : સોમવાર, 28 ઑક્ટોબર 2024 (12:14 IST)

વાઘ બારસ ની હાર્દિક શુભકામના સંદેશ

vagh baras
આપ સૌને વાઘ બારસ ની હાર્દિક શુભકામના
 
જીવન પણ સુખોથી છલકી જાય
એવા મારા આશીર્વાદ
વાઘ બારસની આપને ઢેરો શુભ-કામના.
 
સર્વ જગત જેના શરણે છે.
તે ભગવાન શંકરને હું પ્રણામ કરું છું
ચાલો શિવજીના ચરણો શ્રદ્ધા સુમન
અર્પણ કરી પ્રાર્થના કરીએ.
હર હર મહાદેવ
 
નંદદુલારો દેવકી નો વ્હાલો 
યશોદાની આંખનો તારો 
જય હો ગોકુળના ગોવાળિયાની  
વાઘ બારસ ની હાર્દિક શુભકામના