બાળકોના પ્રશ્નો
તમારું સામાન્ય જ્ઞાન ચકાસો.
(1) આપણા દેશની રાજધાની કંઈ છે ?
(અ) દિલ્લી. (બ) કલકત્તા. (ક) નવી દિલ્લી. (ડ) મુંમ્બઈ.
(2) ફુટબોલ વર્લ્ડ કપ 2006 ની વિજેતા ટીમ કઈ હતી ?
(અ) ઈટાલી. (બ) ફ્રાસ. (ક) આર્જેન્ટીના. (ડ) જર્મની.
(3) આપણા દેશનું રાષ્ટ્રીય પક્ષી ક્યું છે ?
(અ) કાગડો. (બ) ચકલી. (ક) કબૂતર. (ડ) મોર.
(4) "પાપડવાલે પંગા ન લે' ક્યાં ફિલ્મનું ગીત છે ?
(અ) મિ. ઈંડિયા. (બ) માસુમ. (ક) મકડી. (ડ) છોટા ચેતન.
(5) કોન બનેગા કરોડપતિ 2007 ના કાર્યક્રમમાં એંકર કોણ હતા ?
(અ) ગોવિંદા. (બ) શાહરુખ ખાન. (ક) ઋત્વિક રોશન. (ડ) અમિતાભ બચ્ચન.
(6) બાળકો માટે સૌથી ઉત્તમ ખોરાક કયો કહેવાય?
(અ) દૂધ. (બ) આઈસ્ક્રીમ. (ક) જલેબી. (ડ) ચોકલેટ.
(7) "શકિતમાન' સિરીયલ માં શકિતમાનનું મુખ્ય પાત્ર કોણે ભજવ્યુ છે ?
(અ) અરુણ ગોખલે. (બ) અનુપમ ખેર. (ક) શાહરુખ ખાન. (ડ) મુકેશ ખન્ના.
(8) "બાલ હનુમાન ' ફિલ્મમાં હનુમાનજી લંકામાં જઈને સૌ પ્રથમ કોને મળ્યા હતાં?
(અ) વિભિષણ. (બ) સીતા. (ક) રાવણ. (ડ) મેઘદૂત.
(9) ગુજરાતમાં પ્રસિધ્ધ સ્વામીનારાયણનું મંદિર "અક્ષરધામ' ક્યાં આવેલુ છે ?
(અ) જામનગર. (બ) ભાવનગર. (ક) ગાંધીનગર. (ડ) અમદાવાદ.
(10) એક દિવસમાં ઘડિયાળમાં મોટો કાંટો કેટલીવાર 12 પર આવે છે ?
(અ) 24 વાર. (બ) 48 વાર. (ક) 12 વાર. (ડ) 15 વાર.
જવાબઃ- (1) નવી દિલ્લી. (2) ઈટાલી. (3) મોર. (4) મકડી. (5) શાહરુખ ખાન. (6) દૂધ. (7) મુકેશ ખન્ના. (8) વિભિષણ. (9) ગાંધીનગર. (10) 12 વાર.