બાળકોના પ્રશ્નો
1) છેલ્લા એક વર્ષમાં બાળકો માટે કેટલી એનિમેશન ફિલ્મો રજૂ થઈ ?
1)1 2) 2 3)3 4) 4
2) એક અબજમાં કેટલા શૂન્ય લાગે છે ?
1) 9 2) 10 3) 12 4) 5
3) આમાંથી કયા છોડની પૂજા થાય છે ?
1) મોગરો 2) ચંપો 3) તુલસી 4) ગુલાબ
4) કંઈ દેવી વિદ્યાની દેવી તરીકે ઓળખાય છે ?
1) લક્ષ્મી 2) સરસ્વતી 3) મહાકાળી 4)ગાયત્રી
5) સરસ્વતી દેવીનું વાહન કયું છે ?
1)હંસ 2)કમળ 3) વાધ 4) મોર
6) ભારતની કઈ ઈમારતને વિશ્વની દસ અજાયબીઓમાં સ્થાન મળ્યું છે ?
1)કુતુંબમિનાર 2) તાજમહેલ 3) અજંટા-ઈલોરા 4) હવામહેલ
7) મચ્છરોથી ફેલાતો રોગ કયો છે ?
1)ચિકનગુનિયા 2) ઝાડા-ઉલટી 3) શરદી 4) ઉધરસ
8)ફૂટબોલ ટીમમાં કેટલા ખેલાડી હોય છે ?
1) 10 2) 8 3) 9 4) 11
9) એક કિલોમીટરમાં કેટલા મીટર હોય છે.
1) 950 2) 1100 3) 1000 4) 999
10) એક લિટર શુધ્ધ પાણીનું વજન કેટલું હોય છે ?
1)1 કિ.ગ્રા. 2) 900ગ્રામ 3) 1.5 કિ.ગા 4) 850ગ્રામ
ઉત્તર - 1) 3 2)9 3)તુલસી 4 ) સરસ્વતી 5)હંસ 6) તાજમહેલ 7) ચિકનગુનિયા 8) 11 9) 1000 10) 1 કિ.ગ્રા.