સંબંધિત સમાચાર
- રાજકિય દાવ ઊંધો પડતાં શંકરસિંહ વાઘેલા અને તેમના પુત્ર વચ્ચે નારાજગી
- કોંગ્રેસના બળવાખોરોને બખ્ખાંથી ભાજપમાં ભડકો, ઉમેદવારી પસંદગીનો મુદ્દો ગૂંચવાયો
- શંકરસિંહ વાઘેલાના પક્ષનું સૂરસૂરિયું, ભાજપે નાણાં ધીરવાનો ઈન્કાર કર્યો હોવાની ચર્ચાઓ
- એન્કાઉન્ટર કેસના ત્રણ જાણિતા પોલીસ અધિકારીઓને ભાજપની ટિકીટ પર ચૂંટણી લડવી છે
- શંકરસિંહ વાઘેલાની પાર્ટી સાથે આમઆદમી પાર્ટીએ ગઠબંધન કરવાનું નકાર્યું
કોંગ્રેસના બળવાખોરોને શંકરસિંહના પક્ષની નહીં પણ ભાજપની ટિકીટ જોઈએ છે
ગુજરાતમાં યોજાયેલી રાજ્યસભાની ચૂંટણીમાં શંકરસિંહ વાઘેલા, તેના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા સહિતના નેતાઓએ કોંગ્રેસ પાર્ટી છોડી દીધી હતી. હવે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાનારા 12 ધારાસભ્યોમાંથી 9 સભ્યો આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની ટિકિટ પરથી લડે તેવી શક્યતા છે. આ ધારાસભ્યોમાં તેજશ્રી પટેલ, પ્રહલાદ પટેલ, રાઘવજી પટેલ વગેરેનો સમાવેશ થાય છે. આ સભ્યોએ તો પ્રચાર પણ શરૂ કરી દીધો છે.
કોંગ્રેસના ભૂતપૂર્વ દિગ્ગજ વડા અને રાજ્યસભા ચૂંટણીમાં ભાજપની ટિકિટ પરથી લડીને હારી જનાર બળવંતસિંહ રાજપુતને ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન ચેરમેનનું પદ મળે તેવી શક્યતા છે. રાજ્યસભા ચૂંટણીમાં છેલ્લી ઘડીએ ક્રોસ વોટિંગ કરનારા સાણંદના MLA કરમસી પટેલ તેમના પુત્ર છનાભાઈ ચૌધરી માટે ટિકિટ મેળવવા પ્રયત્ન કરી રહ્યા છે. બાંસડાના છનાભાઈ ચૌધરીએ તેમના કથળેલા સ્વાસ્થ્યને કારણે ચૂંટણી લડવાનો ઈનકાર કરી દીધો છે. શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહે હજુ સુધી ભાજપ કે જન વિકલ્પ મોરચામાં જોડાવાનો નિર્ણય કર્યો નથી.

ये भी पढ़ें